(1) દરેક વાહન ચાલકે રોયલ્ટી પાસની ડીજીટલ સીગ્નેચર વેલીડ કોપીની પ્રીન્ટ આઉટ સાથે રાખવાની રહેશે. આ ઉપરાંત રોયલ્ટી પાસની કોપી પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ અથવા મોબાઇલ માં ઓપન કરી પોતાની સાથે મુસાફરી દરમિયાન અવશ્ય રાખવાની રહેશે.
Every vehicle driver will have to carry a printout of the digitally signed valid copy of the Royalty Pass. In addition, a copy of the Royalty Pass must be downloaded in PDF format or opened on the mobile and kept with him during the journey.
(2) દરેક વાહન ચાલકે રોયલ્ટી પાસ માં દર્શાવ્યા મુજબના રૂટ ઉપર જ મુસાફરી કરવાની રહેશે અને રોયલ્ટી પાસમાં દર્શાવેલ સ્થળ ઉપર જ ખનીજ પહોંચાડવાનું રહેશે.
Every vehicle driver will have to travel only on the route mentioned in the royalty pass and will have to deliver the minerals only to the place mentioned in the royalty pass.
(3) મુસાફરી દરમિયાન જો કોઈ અધિકારી રોયલ્ટી પાસ ચેક કરવા માંગે તો પોતાના મોબાઈલમાં આવેલ મેસેજ બતાવવાનો રહેશે જેમાં મેસેજ નું હેડર અથવા સેન્ડર આઇડી CGMGUJ છે તેવું બતાવવાનું રહેશે. ડ્રાઇવરે ચેકિંગ અધિકારીને સ્કેનિંગ માટે પોતાના મોબાઈલમાંથી QR કોડ પણ બતાવવો પડશે. ચેકિંગ કરનાર અધિકારી સ્વતંત્ર રીતે પોતાના મોબાઇલથી આ QR કોડને સ્કેન કરી અને રોયલ્ટી પાસની ખરાઈ કરી શકશે.
If an officer wants to check the royalty pass during travel, driver will have to show the message received on driver's mobile in which the header or sender ID of the message is CGMGUJ. Driver must have to show the QR Code from mobile for scanning purpose to the checking officer. The checking officer can also independently scan this QR code with his mobile and verify the royalty pass.
(4) આ PDF ડાઉનલોડ સમયે ડિજિટલ સહી કરવામાં આવે છે. સહીની તારીખ/સમય પાસ જારી કરવાના સમય તથા અન્ય નકલો કરતાં અલગ હોઈ શકે છે.
This PDF is digitally signed at the time of download. The signature date/time may differ from the pass issue date/time and other copies of this PDF.
Signature Not Verified
?
Digitally Signed by : District Geologist, VADODARA 10/09/2026 09:52 +0530